વિધાન-$1$: સમાન ચુંબકીય ક્ષેત્રમાં વિદ્યુતભારિત કણનો માર્ગ સીધી રેખા હોઈ શકે છે.
વિધાન-$2$: વિદ્યુતભારિત કણનો માર્ગ તેના વેગ અને તેના પર લાગતા ચુંબકીય ક્ષેત્ર વચ્ચેના ખૂણા દ્વારા નક્કી થાય છે.

  • A
    વિધાન-$1$ સાચું છે,વિધાન-$2$ સાચું છે; વિધાન-$2$ એ વિધાન-$1$ ની સાચી સમજૂતી નથી.
  • B
    વિધાન-$1$ ખોટું છે,વિધાન-$2$ સાચું છે.
  • C
    વિધાન-$1$ સાચું છે,વિધાન-$2$ ખોટું છે.
  • D
    વિધાન-$1$ સાચું છે,વિધાન-$2$ સાચું છે; વિધાન-$2$ એ વિધાન-$1$ ની સાચી સમજૂતી છે.

Explore More

Similar Questions

$m$ દળ અને $q$ વીજભાર ધરાવતો એક કણ $v$ વેગ સાથે ચુંબકીય ક્ષેત્ર $B$ માં લંબરૂપે દાખલ થાય છે. તેના દ્વારા વર્ણવવામાં આવતા વર્તુળાકાર પથની ત્રિજ્યા કેટલી હશે?

એક પ્રોટોન, એક ડ્યુટેરોન અને એક $\alpha$-કણને સમાન ગતિઊર્જા સાથે સમાન ચુંબકીય ક્ષેત્રની દિશાને લંબ રૂપે પ્રક્ષિપ્ત કરવામાં આવે છે। તેમના દ્વારા વર્ણવેલ વર્તુળાકાર પથની ત્રિજ્યાઓનો ગુણોત્તર કેટલો હશે?

એક વીજભારિત કણ બાહ્ય ચુંબકીય ક્ષેત્ર $B$ ની દિશામાં અમુક પ્રારંભિક વેગ સાથે ગતિ કરે છે. હવે, જો આપણે ચુંબકીય ક્ષેત્રને લંબરૂપે એક સમાન વિદ્યુત ક્ષેત્ર $E$ લાગુ કરીએ, તો વીજભારિત કણનો ગતિપથ કેવો હશે?

$1\,C$ નો વિદ્યુતભાર $0.5\,T$ ના ચુંબકીય ક્ષેત્રમાં $10\,m/s$ ના વેગથી ક્ષેત્રને લંબ ગતિ કરે છે. અનુભવાતું બળ .....$N$ છે.

એક વીજભારિત કણ $B$ તીવ્રતા ધરાવતા ચુંબકીય ક્ષેત્રમાં ક્ષેત્રની દિશાને લંબ ગતિ કરે છે. જો $q$ અને $m$ અનુક્રમે કણનો વીજભાર અને દળ દર્શાવતા હોય,તો કણની પરિભ્રમણ આવૃત્તિ કેટલી હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo